Home » photogallery » india » FIRST CELEBRATION OF FREEDOM AT NEWS DELHI ON 1947

આઝાદીનો પ્રથમ ઉત્સવ મનાવવા કંઇક આવા અંદાજમાં પહોંચ્યા હતા લોકો

15 ઓગસ્ટ, 1947 એ તારીખ છે જ્યારે ભારત દેશ 200 વર્ષ બાદ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ દિવસે આખો દેશ જશ્નમાં ડૂબી ગયો હતો. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી લોકો રસ્તા પર ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા.