કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવા સખત પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન શનિવારે બંને કાનપુરના એક હેલિપેડ પર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલે એક બેસ્ટ ભાઈ હોવાનો મતલબ સમજાવ્યો હતો.