Home » photogallery » india » BOMBAY HC ASK MAHARASHTRA GOVE WHY OUTSIDE FOOD NOT ALLOWED IN CINEMAS

બોમ્બે HCનો સરકારને સવાલઃ વિમાનમાં બહારનું ખાવાનું લઈ જઈ શકાય તો થિયેટરમાં કેમ નહીં?

કોર્ટે સરકારને સવાલ પૂછ્યો કે, વિમાનમાં પણ ઘરનું ખાવાનું લઈ જઈ શકાય છે તો થિયેટરમાં કેમ નહીં? સરકારને આ અંગે કેવા પ્રકારની સુરક્ષાની ચિંતા છે?