Home » photogallery » india » BHARATIYA KISAN UNION PRESIDENT NARESH TIKAIT ON FARMER PROTEST

...તો શું અમે અમારી સમસ્યાઓ પાકિસ્તાનની સરકારને કહીએ?: ખેડૂતોનો આક્રોશ

આજે ભારતીય કિસાન યૂનિયનના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે.