આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે મંગળવારે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના અંતિમ સંસ્કાર કાલે બુધવારે કરવામાં આવ્યાં હતાં. (Image: Manoj Sharma/News18)
2/ 12
તે પહેલા સવારે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સુર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. (Image: Manoj Sharma/News18)
3/ 12
જ્યાં તેમના દર્શન માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને પરિવારજનો આવ્યાં હતાં. (Image: Manoj Sharma/News18)
4/ 12
તેમની દીકરી કુહૂએ ભૈય્યુજી મહારાજના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. (Image: Manoj Sharma/News18)
5/ 12
હજારોની સંખ્યામાં તેમના ચાહકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી. (Image: Manoj Sharma/News18)
ભૈય્યુજી મહારાજને દીકરી કુહૂએ જ્યારે આપ્યો મુખાગ્નિ ત્યારે હતો આવો માહોલ
આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે મંગળવારે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના અંતિમ સંસ્કાર કાલે બુધવારે કરવામાં આવ્યાં હતાં. (Image: Manoj Sharma/News18)