ભારત યાત્રા પર આવેલા ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂએ મંગળવારે પત્ની સાથે તાજ મહેલની મુલાકાત લીધી.
2/ 5
પ્રેમની અમર નિશાની તાજની ખુબસૂરતીને જોઈને નેતન્યાહૂ અને તેમની પત્ની મંત્રમુગ્ધ થઈ ગયા. લગભગ સવા કલાક તાજમહેલમાં પસાર કરીને બંનેએ દરેક પળોને કેદ કરવાની કોશિશ કરી.
3/ 5
બંને વિદેશી મહેમાનો તાજને જોઈને એટલા પ્રભાવિત થયા કે ફોટો લેવાનું ન ચૂક્યાં. નેત્યનાહૂ અને તેમની પત્ની સારાએ પ્રિંસ ડાયના બેંચ પર બેસીને એક સાથે તસવીરો પડાવી.
4/ 5
બંનેએ તાજને બારીકાઈથી જોઈને તાજનો નજારો માણ્યો. આ દરમિયાન તાજમાં સામાન્ય લોકો માટે એન્ટ્રી બંધ કરવામાં આવી હતી.
5/ 5
આ પહેલા આગરા પહોંચવા પર સીએમ યોદી આદિત્યાનાથે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.