Home » photogallery » india » AMIT SHAH BIRTHDAY SPECIAL ON HIS LIFE

અત્યાર સુધી એકપણ ચૂંટણી નથી હાર્યા અમિત શાહ

રાજનીતિમાં આવતા પહેલા તેઓ ગુજરાતના માણસામાં પ્લાસ્ટિકના પાઇપનો પારિવારિક બિઝનેસ સંભાળતા હતાં. તેઓ સ્ટોક બ્રોકર પણ હતા.