Home » photogallery » india » ALL YOU WANT TO KNOW ABOUT BHIMA KOREGAON WAR MP

ભીમા કોરેગાંવની 200 વર્ષ જુની અસલી કહાની, શું બ્રાહ્મણોને કારણે થયુ હતું યુદ્ધ?

મહારાષ્ટ્રમાં દલિતો અને મરાઠા વચ્ચે થયેલી હિંસક ઝડપની આગ આખા મહારાષ્ટ્રમાં ફેલાઇ ગઇ છે. આજે દલિત સંગઠનોને મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે