Home » photogallery » india-china » અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

અમદાવાદમાં Made in chinaના રમકડાંનું મોટું બઝાર, ચીનની આર્થિક માયાજાળમાંથી કેવી રીતે બહાર આવશે બજાર ?

  • 16

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    દીપિકા ખુમાણ, અમદાવાદ : એક તરફ કોરોનાવાયરસનો (coronavirus) કહેર ચાઇનાથી જ ફેલાવ્યો હતો તે કોઈ વ્યક્તિ ભૂલ્યું નથી. ત્યાં બીજી તરફ ચીને (China) ભારતના (India) સૈનિકો પર વાર કર્યો છે જેને લઈને હવે દરેક ભારતીયના દિલમાં ચાઇના માટે ઉગ્ર રોષ છે. આ વચ્ચે ગુજરાતમાં રમકડાંના (Toys seller of gujarat) વેપારીઓ પણ હવે ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદવાનો (Boycott china) બહિષ્કાર કરી રહ્યા છે. એવું નથી કે ગુજરાતમાં રમકડાં ઉદ્યોગ વિકસિત નથી છતાં ચાઈનાની (made in china) વસ્તુ શા માટે ગુજરાતમાં વેચાય છે તે સવાલ છે. રમકડાંની દુકાનમાં જોવા મળતી પ્રોડક્ટ ચાઇનાની છે તો કેટલીક ભારતમાં બનાવેલી તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રોડક્ટમાં કેટલીક અમદાવાદની પણ પ્રોડક્ટ છે તો કેટલીક તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રોડક્ટમાં કેટલીક અમદાવાદની પણ પ્રોડક્ટ છે તો કેટલીક ગુજરાતના વાપી અને નાની દમણમાં બનેલી પણ પ્રોડક્ટ છે.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    આ રમકડાં બાળકોને ખુબ જ ગમે છે. પણ જ્યારે બાળકો પોતાના ગમતા રમકડા કરે છે ત્યારે શું મા-બાપ વિચારે છે કે આ પ્રોડક્ટ મેડ ઈન ચાઈના છે કે પછી મેડ ઇન ઇન્ડિયા. આજ વિચાર સાથે ન્યુઝ 18  ગુજરાતી પહોંચ્યું અમદાવાદની અલગ-અલગ રમકડાની દુકાનમાં જ્યાં અમારી પડતાલ માં અમને ખબર પડી કે અમદાવાદમાં ચાઈનીઝ રમકડાંઓ સ્ટોક છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    અમદાવાદ ગામ રમકડા એસોસિએશનના (president of Ahmadabad toys association) પ્રમુખ કેતનભાઈ પાસેથી અમને જાણવા મળ્યું કે અમદાવાદમાં આશરે ૨૫ કરોડનો stock ચાઈનીઝ રમકડાંઓ છે જેને કોઇપણ વેપારી હવે વેચી નહીં શકે.આ અંગે અમદાવાદ ટોયસ એસોસિએશન ના પ્રમુખ કેતન પટેલના કહેવા પ્રમાણે અમદાવાદમાં 25 કરોડ ના ચાઈનીઝ રમકડા પડ્યા છે. જે સ્ટોક છે ત્યાં સુધી હજી વેચાશે.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    અમદાવાદમાં કેવી રીતે આવે છે ચાઈનીઝ રમકડા ? આ સવાલનો જવાબ જ્યારે અમે મળ્યા ત્યારે અમે ચોંકી ઉઠ્યા કારણ કે અમદાવાદમાં ચાઈનીઝ રમકડાં દિલ્હી અને મુંબઈ થી આવે છે તે પણ જળમાર્ગે. દિલ્હી અને મુંબઈ થી આવતા રમકડા અમદાવાદમાં રોડ મારફતે અથવા તો શિપીંગ મારફતે પણ આવે છે. હોલસેલ માર્કેટના વેપારી પાસેથી ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને જેના દ્વારા છૂટક વેપારીઓ રમકડાંની ખરીદી કરતા હોય છે પરંતુ અમદાવાદમાં છૂટક વેપારીઓ એ ચિંતામાં છે કે સરકાર આ માટે કોઈ પોલિસી જાહેર કેમ.નથી કરતી.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    શા માટે હજી ગુજરાત માં રમકડા ના ઉદ્યોગ ને અવગણવા માં આવે છે. આ અંગે ગુરુકુળ માં રમકડા ની દુકાન ધરાવતા ભાવિક મોદીના કહેવા પ્રમાણે સરકારનું કોઈ પ્રોત્સાહન નથી મળતું.જેને કારણે.ઘણું સહન કરવું પડે છે.વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર ની પોલીસી હજી નક્કી કરવાની બાકી છે. જેમાંથી ચાઈનીઝ રમકડા ભારતમાં ન આવે તે માટે પણ હજુ પ્રયત્નો કરવા પડશે.

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદ : બજારમાં આશરે 25 કરોડના ચાઇનીઝ રમકડાંનો Stock, ચીનના Boycott વચ્ચે વેપારીઓ શું કરશે?

    ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર આજની પરંતુ અનેક વખત થઈ ચૂક્યો છે પરંતુ સંપૂર્ણપણે ચાઇનાની માર્કેટ ભારતમાં આવે છે એ વાત ને કોઈ શંકાને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારનું ધ્યાન દોરાય તે જરૂરી છે. જેથી રમકડા ક્ષેત્રે નવી પોલિસી બને અને રમકડાં ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે.

    MORE
    GALLERIES