ઝારખંડ : ભાજપને પછાડી અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા હેમંત સોરેન કોણ છે?
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જેમએએમ+ કૉંગ્રેસ+ આરજેડીના ગઠબંધને ભવ્ય જીત મેળવી છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી બનનારા હેમંત સોરેન આ જીતના પાયાના પથ્થર છે. જાણો ઝારખંડના આગામી મુખ્યમંત્રી વિશે કેટલીક જાણી-અજાણી વાતો
1/ 5

2/ 5

જેએમમમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેન પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર છે. તેમનો જન્મ 1975માં ઝારખંડમાં થયો હતો.
3/ 5

હેમંતે શાળાકીય અભ્યાસ પટના હાઈસ્કૂલમાં કર્યો હતો. તેમણે એંજિનિયરીંગ કૉલેજમાં પ્રવેશ તો મેળવી લીધો પરંતુ અગમ્ય સંજોગોના કારણે શિક્ષણ સમાપ્ત કરી શક્યા નહોતા.
4/ 5

પિતા સાથે મળી અને હેમંત સોરેને ઝારખંડ મુક્તિ મોરચાની કમાન સંભાળી હતી. જૂન 2009-જાન્યુઆરી 2010 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ હતા અને જુલાઈ 2013-ડિસેમ્બર 2014 સુધી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો.