1/ 6


ICC World Cup 2019નો 30 મે થી પ્રારંભ થશે. પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. (PC -ICC)
3/ 6


આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પાસે એવો રેકોર્ડ બનાવવાની તક છે જે 106 કેપ્ટન પણ તોડી શક્યા નથી.(PC -BCCI)
5/ 6


જેમાં સૌરવ ગાંગુલીના નામે કેપ્ટન તરીકે એક વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ છે.(PC -BCCI)