1/ 5


સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર એક યુવકની જાહેરમાં હત્યા થવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં કતારગામમાં વધુ એક યુવકની હત્યા થઇ છે. કતારગામમાં ટેલરની દુકાન ધરાવતા યુવકની દુકાનમાં જ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે જાણ થતાં પોલીસ પમ ઘટના સ્થળે પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી. (કિર્તેષ પટેલ, સુરત)
3/ 5


આ દુકાનમાં મકવાણા યુવક પોતાનું કામ કરતો હતો ત્યારે અજાણ્યા યુવક આવી તેના ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.
4/ 5


મૃતક યુવકના હત્યારા યુવકની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હત્યા કર્યા બાદ યુવક પોલીસ મથકે હાજર થયો છે.