હોમ » તસવીરો » મૂવીઝ
2/9
મૂવીઝ Dec 05, 2017, 02:24 PM

મુકેશ અંબાણીએ આપી શાનદાર પાર્ટી, આવ્યાં આ સેલિબ્રિટીઝ

મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લંડનના મેયર સાદિક ખાનના સ્વાગતમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઝ પણ આવ્યાં હતાં.