1/ 5


સિસ્ટમ અને મોબાઇલ ઉપર ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોને છાસવારે ફરિયાદ રહે છે કે, ન્યૂઝ ફીડમાં અનચાનક વીડિયો શરૂ થઇ જાય છે. જેનાથી યુઝર્સ હેરાન થઇ જાય છે. આવી રીતે ઓટો પ્લે થનારા વીડિયોના કારણે મોબાઇલ ઇન્ટનેટ ડેટા પણ વધારે વપરાય છે. ચાલો જાણીએ સરળ રીતે જેનાથી તમને ઓટો પ્લે થતા વીડિચોને બંધ કરી શકો છો.
2/ 5


ઓટો- પ્લે થનારા વીડિયોને ઓફ કરવા માટે સૌથી પહેલા ડેસ્કટોપર ઉપરના 'Setting' ઓપ્શન ઉપર ક્લિક કરો.
3/ 5


'Setting' ઉપર ક્લિક કર્યા પછી ડાબી બાજુમાં નજર આવતા લિસ્ટમાં સૌથી નીચે 'Video' ઓપ્શનને પસંદ કરો