1/ 7


રીત-1 :- લીંબુને 2-3 મહિનાઓ સુધી તાજા રાખવાની ટીપ્સ:- 4 લીટર પાણી લઈ તેમાં 1 કપ વિનેગાર ઉમેરો. આ પાણીમાં બધા જ લીંબુ ઉમેરી ધોઈ નાખી 30 મિનિટ તે પાણીમાં જ રહેવા દો.
2/ 7


પછી બધા જ લીંબુને એક જાડા ટુવાલથી સરખા સાફ કરી લો. ધ્યાનમાં રાખો કે લીંબુને ચોખ્ખા કરી કોરા કરવાના છે.
3/ 7


હવે એક જાડી ઝીબલોક બેગ લઈ તેમાં લીંબુ ભરી વધારાની હવા કાઢી લોક કરી લો. ધ્યાનમાં રાખો કે આ થેલીને ફ્રીઝરના નીચલા ડ્રોવરમાં રાખવી જરૂરી છે.
6/ 7


પછી થેલીમાંથી વેક્યુમ માટેનું ઢાંકણું ખોલી વધારાની વેક્યુમથી હવા ખેંચી લો. થેલી જ્યાં સુધી ખેંચાતી બંધ થઈ જાય ત્યાં સુધી હવા ખેંચો.