1/ 4


સપનાનું ઘર મળે તે માટે મોટાભાગે બધા જ હોમલોન લેતા હોય છે. પણ ધણીવાર પરિસ્થિતિ તેવી સર્જાય છે કે હોમલોન લીધા પછી તે મોંધી લાગવા લાગે છે. ખાસ કરીને હોમલોનનું જે વ્યાજ હોય છે તે લોકોની ચિંતા વધારે છે. ત્યારે ક્યારે હોમલોન ટ્રાંસફર કરવી જેથી સૌથી વધુ ફાયદો તમને મળે તે જાણી લો.
2/ 4


કેટલીક વાર ખાનગી બેંકમાં હોમલોન લીધા પછી વ્યાજ દરની મુશ્કેલી વધી જતા લોકો સરકારી બેંકો તરફ નજર કરતા હોય છે. જે ખરેખરમાં સલાહભર્યું પણ છે. જો કે તમને જણાવી દઇએ કે હોમલોનનું બેલેન્સ મફતમાં ટ્રાન્સફર નથી થતું. તેની પ્રોસેસિંગ ફી હોય છે.
3/ 4


હોમલોન ટ્રાન્સફર કરાવાનું વિચારી રહ્યા હોવ તો તે ત્યારે જ સલાહભર્યું છે જ્યારે હોમલોન ભરવાની સમયસીમા લાંબી હોય. 4-5 વર્ષ બાકી હોય અને હોમલોન ટ્રાન્સફરનું વિચારતા હોવ તો તે તમારો ખોટો નિર્ણય સાબિત થઇ શકે છે.