હોમ » તસવીરો » ગુજરાત
2/4
ગુજરાત Mar 13, 2017, 01:36 PM

અમદાવાદ: રેઇન ડાન્સ, મસ્તી અને ધુળેટીનો ઉમંગ, જુઓ તસ્વીરો

આજે સમગ્ર ગુજરાતમાં રંગોના ઉત્સવને બાળકોથી માંડી યુવાઓ અને મોટેરાઓ પણ મનભરીને માણી રહ્યા છે ત્યારે શહેરોમાં ક્લબોમાં ડીજેન ડીજેની મસ્તી સાથે ધૂળેટીનો ઉમંગ જોવા મળ્યો છે.