1/ 7


ટીવી એક્ટ્રેસ હિના ખાન તેનાં શો કસોટી જિંદગી કેને કારણે ચર્ચામાં છે. હાલમાં કોમોલિકાએ ઇન્સ્ટાગ્રામ પર સાડીમાં ખાસ તસવીરો શેર કરી છે.
2/ 7


હિના ખાન તેનાં ફેન્સની વચ્ચે ઘણી જ પોપ્યુલર છે. તેણે બ્લેક સાડી પર સેક્સી ઓફ શોલ્ડર પિંક બ્લાઉઝ પહેર્યો છે. સાડીમાં હિનાનીાં ટોન્ડ એબ્સ નજર આવી રહ્યાં છે.
3/ 7


હિના ખાન તેની આ તસવીરોમાં ખુબજ બોલ્ડ લાગી રહી છે. કોમોલિકાની આ તસવીરોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઇક્સ મળી ચુક્યા છે.
4/ 7


આ પહેલાં એક ફેશન વિકમાં હિનાએ હાજરી આપી હતી. જેની તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.