1/ 7


આ વર્ષે, જિનેવા મોટર શો (2019) માં, વિશ્વની સૌથી મોંઘી કાર Bugatti La Voiture Noireથી લઇને શાનદાર એસયૂવી અને અનેક હેચબેક કારને રજૂ કરવામાં આવી હતી.
2/ 7


ભારતીય કાર ઉત્પાદક ટાટા મોટર્સે હેચબેક 45Xને રજૂ કરી. જેને આ વર્ષે નવેમ્બર સુધી ભારતમાં લોન્ચ થવાની ધારણા છે.
5/ 7


જિનેવામાં હાઇપરકાર Battistaને પહેલી વખત લોન્ચ કરી, પિનિનફેરિના-બેઝ ધરવાતી આ કારને સ્વૂપિંગ લાઇન અને સ્ટાઇલ તત્વો સાથે અલગ ડિઝાઇન કરી છે.
6/ 7


સ્કોડાએ જીનેવા મોટર શોમાં તેની સૌથી નાની એસયુવીમાં રજૂ કરી. આગામી વર્ષની શરૂઆતમાં ભારતીય રસ્તાઓ પર કામીકને લોન્ચ કરી શકે છે.