Change Language
1/ 11


હાલમાં જ હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ પર એક સરવે કર્યો છે, જેમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી હોવાનું બહાર આવ્યું છે. જાપાનના નાગરિકો સૌથી વધુ દેશ 190 દેશની મુસાફરી કરી શકે છે. ત્યારબાદ બીજા નંબરના રેન્ક પર સિંગાપોર આવે છે.
6/ 11


હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સના રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ, UK, USA