હોમ » તસવીરો » ગુજરાત
ગુજરાત Oct 23, 2017, 01:30 PM

B'Day Special: પ્રભાસ સાથે જોડાયેલી આ 10 વાતો તેનાં ચાહકો માટે જાણવા જેવી !

બાહુબલી ફિલ્મની રિલીઝ બાદ કદાચ જ દેશમાં કોઇ એવો વ્યક્તિ હશે જે પ્રભાસને નહીં ઓળખતો હોય. રાજામૌલીની મેગા મૂવીએ આ તેલુગુ સ્ટારને ઘર-ઘરમાં ઓળખ આપી દીધી છે. 23 ઓક્ટોબર એટલે આજે જન્મેલાં પ્રભાસ વિશે ચાલો જાણીએ એવી વાતો જે આપને તેનાં સાચા ફેન હોવ તો જાણવી જરૂરી છે.