હોમ » તસવીરો » ક્રાઇમ
ક્રાઇમ Mar 26, 2017, 01:32 AM

અમે સમજાવ્યા પણ કોઇ ના માન્યું ને બધુ થયું અસ્તવ્યસ્ત, જુઓ વડાવલી હુમલાની બોલતી તસ્વીરો

પાટણ જિલ્લાના વડાવલી ગામે આજે નજીવી બાબતે મોટું ધીંગાણું થયું છે. વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે બે જુથ વચ્ચે અથડામણ થતાં સામ સામે હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 10થી વધુ ઘાયલ થયા છે. જુઓ હુમલાની બોલતી તસ્વીરો...