હોમ » તસવીરો » ક્રાઇમ
2/5
ક્રાઇમ Feb 07, 2017, 11:39 AM

વડોદરા: લક્ઝરી બસના ચાલકને ઝોકુ આવ્યું, ત્રણ વાહનોને લીધા ઝપટે, જુઓ તસ્વીર

વડોદરામાં વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો, લક્ઝરી બસના ચાલકને ઝોકુ આવી જતાં બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બેથી ત્રણ અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. જેમાં ચાર જેટલા લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે આવીને બસના કેટલાક ભાગને કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા,