હોમ » તસવીરો » ગુજરાત
2/6
ગુજરાત Mar 01, 2017, 03:03 PM

ઉંધા ચશ્માથી જોનારા તારક મહેતાની દુનિયાને અલવિદા, જુઓ તસ્વીરો

એક નહીં પરંતુ અનેક અને એ પણ પારિવારિક હાસ્ય લેખન કરનારા હાસ્યના પદ્મશ્રી એવા તારક મહેતાનું આજે 88 વર્ષની વયે નિધન થયું છે. તારક મહેતાએ પોતાની સાહિત્ય સફર દરમિયાન વિવિધ ક્ષેત્રે લેખન કર્યું છે પરંતુ હાસ્ય પર એમની ગજબ હથોટી હતી. જીવના સામાન્ય પ્રસંગમાં પણ છુપાયેલા હાસ્યને એમણે ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમણે અનેક હાસ્ય લેખો આપ્યા છે. જેમાંથી ઉંધા ચશ્મા ઘણા જાણીતા બન્યા છે. આવો, જાણીએ એમની જીવન ઝરમર