હોમ » તસવીરો » ક્રિકેટ
2/5
ક્રિકેટ Mar 29, 2017, 02:41 PM

આઇપીએલ 2017: ગુજરાત લાયન્સ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બતાવશે દમ, જાણો વિશેષતા

આઇપીએલ 2017 5મી એપ્રિલથી ધમાકેદાર શરૂ થશે આ સાથે ટી-20નો ફિવર છવાઇ જશે. ગુજરાતને પણ પોતાની ટીમ અને આઇપીએલ મેચો મળી છે. ગુજરાત લાયન્સના ઘર આંગણા સમાન મેદાન ખંઢેરી સ્ટેડિયમમાં આ વખતે પાંચ મેચ રમાશે. જાણો આ સ્ટેડિયમની ખાસિયત...