હોમ » તસવીરો » ગુજરાત
2/7
ગુજરાત Mar 30, 2017, 02:42 PM

આવો અમિતભાઇ...કહી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અધ્યક્ષને આવકાર્યા, જુઓ તસ્વીરો

ગુજરાત મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાની મુલાકાત કરતાં રાજકીય અટકળો તેજ બની છે. અમિત શાહનું આગમન થતાં શંકરસિંહે આવો અમિતભાઇ...કહી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જુઓ તસ્વીરો