મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણને નાગપુર જેલમાં આજે સવારે ફાંસી આપવામાં આવી. સવારે 6-35 કલાકે યાકૂબને નવ વ્યક્તિઓની હાજરીમાં ફાંસીએ લટકાવી દેવાયો. જેલ આઇજી, જેલર, મેજીસ્ટ્રેટ, ડોક્ટર, જલ્લાદ, બે સાક્ષી અને બે કોન્સ્ટેબલ હાજર હતા. ફાંસી આપતાં પૂર્વે આજે સવારે વહેલા 3 વાગે યાકૂબને જગાડાયો હતો. આગળની તસ્વીરોમાં જોવો જેલમાં શું થયું.