

4 થી 5 ડિસેમ્બરની વચ્ચે પાકિસ્તાનને ઓપરેશન ટ્રાઇડેંટના કારણે જે ઝટકો પડ્યો તેને તે કદી નહીં ભૂલી શકે. આ ઓપરેશને ભારતની જીતને યાદ કરીને દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે. તસવીર- Getty Images


વર્ષ 1971માં ભારત-પાકની વચ્ચે સંબંધો બગડ્યા હતા અને આવી સ્થિતિમાં ભારતે સીમા પર 4 વિદ્યુત મિસાઇલ તૈનાત કર્યા હતા. તે પછી ઓપરેશન ટ્રાઇડેંટ હેઠળ 4 ડિસેમ્બરના દિવસે 460 કિલોમીટર દૂર કરાચી પર હુમલાની તૈયારી કરી હતી. હુમલો રાતે કરવાનો હતો કારણ કે પાકિસ્તાની એરફોર્સ રાતમાં કામ કરવા સક્ષમ નહતી. તસવીર- Getty Images


ભારતની તાકાતનો તે વાતથી અંદાજો લગાવી શકાય છે કે આ કાર્યવાહીમાં કોઇ નુક્શાન નહતું થયું. ભારતની તરફથી આ કાર્યવાહીમાં વિદ્યુત ક્લાસ મિસાઇલ બોટ અને બે એન્ટી સબમરીને કોવર્ટને ભાગ લીધો હતો. તસવીર - Getty Images


વર્ષ 1612માં સ્થાપિત થયેલ નૌકાદળનો ઉદ્દેશ છે - શં નો વરુણ: છે તૈત્તિરીય ઉપનિષદની પ્રાર્થનામાંથી આ વાક્યને લેવામાં આવ્યું છે- 'જળના ભગવાન આપણા માટે શુભ રહે.' તેવો મતલબ થાય છે. ફોટો- Getty Images