Home » photogallery » gujarat » VIRAT KOHLI ANUSHKA SHARMA AND VAMIKA ENJOYED MEAL IN DUBAI PHOTOS JM

Photos: વિરાટ કોહલીએ અનુષ્કાએ વામિકા સાથેની તસવીરો મૂકી, દુબઈમાં વર્લ્ડકપ પહેલાની સુંદર પળો

ICC T20 World Cup 2021 : ઓસ્ટ્રેલિયા સાથેની વોર્મ-અપ મેચ (IND vs AUS) પહેલા વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ( (Virat Kohli) અને પુત્રી વામિકા (Vamika) સાથે નાસ્તાની મજા માણી હતી. મુંબઈથી પરત ફરેલા અનુષ્કા અને વામિકાનો ક્વોરેન્ટાઈન સમયગાળો હવે પૂરો થઈ ગયો છે.