Home » photogallery » gujarat » <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

<Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

લંડનના રસ્તા પર એક અજીબોગરીબ ઘટના જોવા મળી, લંડનના એક રસ્તા પર એક યુવતી એકાએક પોતાના કપડાં ઉતારવા લાગી. યુવતીની આ હરકત જોઇ હાજર લોકો પણ હેબતાઇ ગયા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસ્વીરો આજે ચર્ચામાં છે.

  • News18
  • |

  • 110

    MORE
    GALLERIES

  • 210

    યુવતીએ એક પછી એક કપડાં ઉતારવાનું શરૂ કરી દીધા. યુવતીની આ હરકતને પગલે અહીં લોકોની ભીડ એકત્ર થવા લાગી

    MORE
    GALLERIES

  • 310

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    કપડાં ઉતાર્યા બાદ તે માત્ર અંતર્વસ્ત્રોમાં જ ત્યાં ઉભી રહી ગઇ

    MORE
    GALLERIES

  • 410

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    કપડાં ઉતાર્યા બાદ તેણીએ એક પટ્ટી કાઢી પોતાની આંખો પર બાંધી લીધી અને પોતાની સાથે લાવેલ એક પોસ્ટર નીકાળ્યું અને તે લઇને ઉભી રહી ગઇ

    MORE
    GALLERIES

  • 510

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    યુવતીની આ હરકત જોઇ અહીં આસપાસ લોકો એકઠા થઇ ગયા અને એને જોતા રહ્યા. શરૂઆતમાં તો કચવાટ દેખાયો બાદમાં પોસ્ટર જોવા લોકો નજીક આવવા લાગ્યા

    MORE
    GALLERIES

  • 610

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    યૂટ્યૂબમાં વાયરલ થયેલા આ વીડિયોનો હેતુ એ હતો કે પોતાના શરીરને તમામ ખામીઓ સાથે સ્વીકારવું જોઇએ અને સન્માન આપવું જોઇએ. યુવતીના આ લખાણવાળા પોસ્ટર જોઇ લોકો અચરજમાં મુકાયા

    MORE
    GALLERIES

  • 710

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    આ પોસ્ટરમાં લખાયું હતું કે, હું અહીં એ દરેક વ્યક્તિ માટે ઉભી છું કે જે મારી જેમ ઇટિંગ ડિસઓર્ડર એટલે કે આત્મવિશ્વાસની સમસ્યાથી ઝઝુમી રહી છે. જાતને સ્વીકાર કરવા માટે સમર્થન આપવા માટે તમે મારા શરીર પર દિલનું ચિહ્ન બનાવો.

    MORE
    GALLERIES

  • 810

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    યુવતીના આ પોસ્ટરને જોઇને અહીં એકત્ર થયેલા લોકોએ યુવતીના શરીર પર દિલનું નિશાન બનાવ્યા લાગ્યા

    MORE
    GALLERIES

  • 910

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    પોસ્ટરને જોતાં બાળકો, યુવાઓ સહિત તમામ ઉપસ્થિત લોકોએ તેણીને સમર્થન આપવા દિલના નિશાન બનાવ્યા

    MORE
    GALLERIES

  • 1010

    <Font color=red>PHOTOS:</Font>...અને રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી યુવતી !

    થોડા સમય બાદ તો જાણે યુવતીના સમગ્ર શરીર પર દિલ દિલ નિશાન દોરાઇ ગયા. બાદમાં તેણીએ સમર્થન આપનારા લોકોને ગળે મળી આભાર માન્યો હતો. જોકે આ વીડિયોના અંતમાં આ સંદેશો લખાયો હતો. 60% OF ADULTS REPORT FEELING ASHAMED OF THE WAY THEY LOOK

    MORE
    GALLERIES