Home » photogallery » gujarat » Valsad News: રાત્રી કરફ્યૂનાં ભંગ બદલ વરરાજા અને નવવધુએ વીતાવી પોલીસ સ્ટેશનમાં રાત, જુઓ PHOTOS

Valsad News: રાત્રી કરફ્યૂનાં ભંગ બદલ વરરાજા અને નવવધુએ વીતાવી પોલીસ સ્ટેશનમાં રાત, જુઓ PHOTOS

Valsad Samachar: વલસાડ શહેરમાં ગઈ મોડીરાત્રે રાત્રિ કરફ્યુ ભંગ બદલ એક વરરાજા અને નવવધૂએ જાન સાથે વલસાડ  સીટી  પોલીસ સ્ટેશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો. પોલીસે મોડીરાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયા રાત્રિ કરફ્યુ ભંગ બદલ પૂછપરછ સહિતની જરૂરી કાર્યવાહી કરી અને મુક્ત કરવામાં આવ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन