Home » photogallery » gujarat » URFI JAWED NORA FATEHI MALAIKA ARORA SEE WHAT CELEBRITES DONE LAST WEEK MP

ઉર્ફી જાવેદથી માંડી નૌરા ફતેહી સુધી જુઓ ગત અઠવાડિયે આવો હતો Celebrity Look

ગત અઠવાડિયે ઉર્ફી જાવેદે (Urfi jawed) પહેર્યો હતો બેકલેસ બુરખા તો નૌરા ફતેહીએ (Nora Fatehi) ફરી એક વખત તેનું કર્વી કટ વન પીસ પહેર્યું હતું. તો મલાઇકા અરોરા (Malaika Arora) મનિષ મલ્હોત્રાનાં (Manish Malhotra) ઘરે રાખેલી પાર્ટીમાં બ્લેક કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી.