Home » photogallery » gujarat » UPSC SUCCESS STORY OF POOJA YADAV 2018 CADRE IPS OFFICER ACP THARAD GUJARAT VZ

UPSC Success Story: ક્યારેક રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ ભણાવ્યાં; વિદેશની નોકરી છોડીને બન્યા IPS

UPSC Success Story of Pooja Yadav: જર્મનીમાં નોકરી કરતી વખતે પૂજા યાદવને મનોમન એવું લાગ્યું કે તેઓ પોતાના બદલે બીજા દેશની સેવા કરી રહી છે. ખરેખર ભારતને તેમની સેવાની જરૂર છે.