Home » photogallery » gujarat » TWO COUSIN BOTHER MURDER ACCUSED CAUGHT CHHOTA UDAIPUR AP

છોટા ઉદેપુરઃ બે પિતરાઈ ભાઈઓની એક યુવતી ઉપર હતી નજર, મોકો જોઈ કરતા હતા છેડતી, પતિ-પિતાએ કરી હત્યા

chhota udaipur news: આ બંને પિતરાઇ ભાઈઓની નજર એક યુવતી પર હતી અને અને મોકો જોઈ તેની છેડછાડ કરતા.  જે હરકત યુવતીના પતિ નરેશ રાઠવાના નજરમાં આવી હતી જેને લગ્ન પ્રસંગમાં બબાલ અને ત્યાર બાદ ઝગડો થયો હતો