Home » photogallery » gujarat » <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

<font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

મધ્યપ્રદેશના હરદામાં ગત રાતે મોટો રેલ અકસ્માત થયો છે. બે ટ્રેન એક સાથે પાટા પરથી નીચે ઉતરી જતાં આ ર્દુઘટનામાં અંદાજે 25 મુસાફરોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

  • News18
  • |

  • 112

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    મધ્યપ્રદેશના હરદા પાસે ભારે વરસાદને કારણે માચક નદી પર બનેલા પુલને પાર કરતાં બે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો. અલગ અલગ થયેલી બે ર્દુઘટનામાં અંદાજે 25 મુસાફરોના મોત થયા છે. જનતા એક્સપ્રેસ અને કામાયની અેક્સપ્રેસના છ ડબ્બા અને એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું.

    MORE
    GALLERIES

  • 212

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    મધ્યપ્રદેશના હરદામાં ગત રાતે મોટો રેલ અકસ્માત થયો છે. બે ટ્રેન એક સાથે પાટા પરથી નીચે ઉતરી જતાં આ ર્દુઘટનામાં અંદાજે 25 મુસાફરોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 312

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    નજરે જોનાર સાક્ષીઓના જણાવ્યા અનુસાર પહેલી ર્દુઘટના અંદાજે 11 વાગે મુંબઇથી વારણસી જઇ રહેલી કામાયની એક્સપ્રેસ સાથે થઇ હતી.

    MORE
    GALLERIES

  • 412

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    હરદાથી 21 કિલોમીટર દુર ખિરકિયા અને ભિરંગી સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો.

    MORE
    GALLERIES

  • 512

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    કામાયની એક્સપ્રેસ જ્યારે પુલથી પસાર થઇ રહી હતી એ દરમિયાન 6 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. ત્યાર બાદ આ જગ્યાએ એક બીજી ટ્રેન ર્દુઘટનાનો શિકાર બની હતી.

    MORE
    GALLERIES

  • 612

  • 712

    અપ લાઇનથી પસાર થઇ રહેલી રાજેન્દ્રનગરથી મુંબઇ જઇ રહેલી જનતા એક્સપ્રેસનું એંજિન અને 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 812

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    અકસ્માત સમયે કાયામની એક્સપ્રેસમાં અંદાજે 697 મુસાફરો સવાર હતા. ઘટના બાદ ઇટારસી, ભોપાલ અને ભુસાવલથી રાહત અને બચાવની ટીમો રવાના થઇ હતી. ભોપાલથી એનડીઆરએફની ટીમ અને મઉથી સેનાની ટુકડી પણ આવી પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 912

    <font color=red>જોવો : મધ્યપ્રદેશ ટ્રેન ર્દુઘટનાની તસ્વીરો</font>

    અકસ્માત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કર્યું કે ઇમરજન્સી મેડિકલ અને અન્ય રાહત સેવાકર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અંધારામાં અડચણ આવી રહી હતી. પરંતુ તમામ મદદના આદેશ કર્યા છે.

    MORE
    GALLERIES

  • 1012

  • 1112

  • 1212