Home » photogallery » gujarat » THE TOP 10 HIGHEST PAID FEMALE CEOS

આ મહિલાઓની કમાણી સાંભળી ભલભલા પુરૂષો પણ શરમાઇ જાય : વિશ્વની ટોપ 10 મહિલા સીઇઓ

હવે મહિલા સીઇઓ કમાણીના મામલે પુરૂષોને પાછળ રાખી રહી છે. એ દિવસો ગયા કે જ્યારે પુરૂષોને વધુ કમાણી કરનાર તરીકે જોવાતા હતા. અમેરિકી કંપનીઓની વાત કરીએ તો અહીની વિવિધ કંપનીઓના મહિલા સીઇઓની કમાણીની વાત કરીએ તો ભલભલા ખેરખાંઓ પણ દાંત નીચે આંગળી દબાવી જાય એમ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन