Home » photogallery » gujarat » THE INDIAN NAVY ON FRIDAY SUCCESSFULLY TEST FIRED ITS ANTI SHIP MISSILE ASHM IN THE BAY OF BENGAL JM

બંગાળની ખાડીમાં નૌકાદળનું સફળ મિસાઇલ પરીક્ષણ, હવે દુશ્મન દેશ થરથર કાંપશે

નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું