જમ્મુ કાશ્મીરમાં આજે સવારે બીએસએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો તો બીજાને જીવતો પકડી લીધો છે. કસાબ બાદ આ પ્રથમવાર કોઇ પાકિસ્તાની આતંકવાદી જીવતો પકડાયો છે.
જમ્મુ કાશ્મીરના હાઇવે પર આજે સવારે થયેલા આતંકવાદી હુમલામાં સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો તો બીજાને જીવતો ઝડપી લીધો છે.
2/ 6
આજે સવારે બીએસએફના કાફલા પર આતંકવાદી હુમલો કરાયો હતો. જેમાં બે જવાનો શહીદ થયા હતા તો 10 ઘાયલ થયા હતા. છેવટે સેના જવાનોએ કાસિમખાન નામના આતંકીને જીવતો પકડયો છે.
3/ 6
સેના જવાનોએ પકડેલ આતંકવાદી કાસિમખાન 22 વર્ષનો જ છે અને તે પાકિસ્તાની છે. જાણવા મળી રહ્યું છે કે, ગત સપ્તાહે ગુરદાસપુરમાં કરાયેલા હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓનો આ સાથીદાર છે.
4/ 6
જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર આજે સવારે આતંકવાદી હુમલો થયો હતો
5/ 6
જમ્મુ કાશ્મીરમાં બીએસએફ જવાનોના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કરતાં 2 જવાનો શહીદ થયા હતા. સામે પક્ષે સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો તો બીજાને જીવતો ઝડપ્યો છે.
6/ 6
આતંકીઓએ કરેલા આ હુમલા પૂર્વે જ આ રસ્તેથી અમરનાથના યાત્રીઓ પસાર થયા હતા. અહીં નોંધનિય છે કે, આ હુમલો યાત્રીઓને નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે.
16
પાકિસ્તાનથી આવ્યો બીજો કસાબ, જોવો તસ્વીરો