જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આજે સવારે આતંકવાદી હુમલો કરાતાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે તો 10 ઘાયલ થયા છે. અહીં નોંધનિય છે કે આ હુમલા પૂર્વે પાંચ મિનિટ પહેલા જ અહીંથી અમરનાથ યાત્રીઓનું ગ્રુપ પસાર થયું હતું. જે જોતાં આ હુમલો યાત્રીઓને નિશાન બનાવી કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જમ્મુ-શ્રીનગરના રાષ્ટ્રીય રાજમાર્ગ પર આતંકવાદી હુમલો કરાયો
2/ 6
જમ્મુ કાશ્મીરમાં બીએસએફના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો. જેમાં બીએસએફના બે જવાનો શહીદ થયાનું અને અન્ય 10 ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
3/ 6
હુમલાની પાંચ મિનિટ પહેલા જ અમરનાથ યાત્રિયોનું ગ્રુપ અહીંથી પસાર થયું હતું. જેમાં આશંકા સેવાઇ રહી છે કે સંભવ છે કે આ હુમલો આમરનાથ યાત્રીઓને નિશાન બનાવી કરાયો હોવો જોઇએ.
4/ 6
અમરનાથ યાત્રીઓ પસાર થઇ ગયા બાદ બીએસએફ જવાનોનો કાફલો અહીંથી પસાર થઇ રહ્યો હતો એ સમયે હુમલો થતાં બે જવાન શહીદ થયા છે.
5/ 6
અમરનાથ યાત્રીઓ પસાર થઇ ગયા બાદ બીએસએફ જવાનોનો કાફલો અહીંથી પસાર થઇ રહ્યો હતો એ સમયે હુમલો થતાં બે જવાન શહીદ થયા છે.
6/ 6
હુમલા બાદ જવાનો સાથે થયેલા ફાયરીંગમાં એક આતંકવાદીને ઠાર કરાયો હતો.
16
શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, જોવો તસ્વીરો