T20 worldcup Final AUS VS NZ: ન્યૂઝીલેન્ડને વનડે, ટેસ્ટ અને ત્યારબાદ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચાડનાર કેપ્ટન કૂલ કેન વિલિયમસનની (New zealand Captain Kane Williamson Love Story) પ્રેમ કહાણી રસપ્રદ છે. મહેન્દ્રસિંહ ધોની જેવો કૂલ મિજાઝ ધરાવતો આ ખેલાડી પ્રથમ નજરે જ પ્રેમમાં પડી ગયો હતો અને ત્યારબાદ સારા રહીમના સાથે તેણે લગ્ન કરી લીધું હતું. વિલિયમસન ગત વર્ષે જ એક બાળકીના પિતા બનવાનું સૌભાગ્યું મેળવ્યું છે.