Home » photogallery » gujarat » SOUTH GUJARAT VYARA SURAT GUJARAT MECHANICAL STUDENTS MAKE PROTOTYPE ONE VENTILATOR FOR TWO CORONA PETIENT KP

કોરોનાકાળમાં આ ગુજરાતી વિદ્યાર્થીઓએ બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટરથી થઈ શકે તેવું મશીન તૈયાર કર્યું

હાલના સમયમાં વપરાતા વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાએ છે કે 2 દર્દીઓની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन