Home » photogallery » gujarat » SOUTH GUJARAT VAPI GIDC FIRE IN PAPER MILL FACTORY MP

વાપી: પેપરમીલમાં લાગી આગ, થોડી જ વારમાં સામાન્ય આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

Diwali 2021: દિવાળીનાં તહેવારનાં દિવસોમાં જ વાપી GIDCની પેપર મીલમાં આગ લાગવાની ઘટના સામે (Fire in Paper Mill) આવી હતી જે બાદ તેને ઓલવવામાં ભારે મહેનત લાગી હતી. મીલમાં પેપર બનાવવાનો કાચો માલ હોવાથી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઇ લીધુ હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन