Home » photogallery » gujarat » SOUTH GUJARAT VALSAD MANGO PRODUCTION LESS FARMER EXPORT KP

વલસાડ: કેસર કેરીના ઓછા ઉત્પાદનથી નિકાશ ઓછું થશે, ખેડૂતો ચિંતિત

Valsad News: કેરીના ઓછા ઉત્પાદનની સીધી અસર કેરીના એક્સપોર્ટ પર પણ પડી રહી છે. આ સાથે, કેરી રસિયાઓએ કેરીનો સ્વાદ માણવા મોંઘો પડી શકે છે.