Home » photogallery » gujarat » SOUTH GUJARAT VALSAD CRIME NEWS VALSAD LATEST NEWS AG

વલસાડ : ગૌતસ્કરોનો પીછો કરી રહેલા ગૌસેવક પર ટેમ્પો ચડાવી દીધો, ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત

મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગૌતસ્કરો, પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે જોરદાર રેસિંગના દ્રશ્યો સર્જાયા

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन