Home » photogallery » gujarat » SOUTH GUJARAT TWO YEAR OLD CHILD FALL FROM 8TH FLOOR WHILE PLAYING ON PASSAGE AREA CCTV VZ

સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ

Surat news: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસિડેન્સી (Laxmi Residency) નામના એપાર્ટમેન્ટમાંથી બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું.