Home » photogallery » gujarat » SOUTH GUJARAT SURAT TAPI GUJARAT CORONAVIRUS SENIOR CITIZEN INSPIRATION TREATMENT CIVIL HOSPITAL KP

તાપી: બ્રેસ્ટ અને ગર્ભાશયનાં કેન્સરને મ્હાત આપનાર 66 વર્ષનાં વૃદ્ધાએ કોરોનાને પણ હંફાવ્યો

પાંચ દિવસમાં પતિ તથા દેરાણીના નિધનના કપરા સમયે પણ મક્કમ નિર્ધાર સામે કોરોના હાર્યો.