Home » photogallery » gujarat » SOUTH GUJARAT SURAT MANDAVI GROOM DEATH WHILE DANCING BEFORE MARRIAGE KP

સુરત: ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેમાં મિત્રો સાથે નાચી રહેલા વરરાજાનું અચાનક થયુ મોત

Surat Viral: રાત્રે જમવાની વિધિ પૂર્ણ થઈ હતી જે બાદમાં લગ્ન મંડપનું મુહૂર્તની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ બાદ રાત્રે ડીજે સાથે રાસનો પ્રોગ્રામ રાખ્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन