Home » photogallery » gujarat » SOUTH GUJARAT STARTED LIBRARY IN THE VILLAGE WITH PUBLIC PARTICIPATION AG

બારડોલી : કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ગામમાં જ લોકભાગીદારીથી શરૂ કરી લાઇબ્રેરી

આ લાઈબ્રેરીનો ઉપયોગ આજે આજુબાજુના પાંચ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી રહ્યા છે. લાઇબ્રેરીમાં UPSC, GPSC સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવાયા