Home » photogallery » gujarat » SOUTH GUJARAT SCENIC VIEWS OF CHIMERA FALLS IN SONGADH AG

સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલ્યો, આવો રમણીય નજારો જોવા મળ્યો

ચારે તરફ ઘનઘોર જંગલોથી ઘેરાયેલો આ ઘોધ 70 થી 80 ફૂટ જેટલો ઊંડો હોવાથી ચોમાસા દરમિયાન અહીં રમણીય દ્રશ્ય સર્જાય છે