Home » photogallery » gujarat » SOUTH GUJARAT PM MODI IN KAPRADA NAVSARI ADIVASI ASTRAL WATER SUPPLY YOJNA KP

રાજ્યના ચેરાપૂંજી ગણાતા આ વિસ્તારોમાં હવે નહીં રહે આદિવાસીઓને પાણીની સમસ્યા, પીએમ મોદી કરશે એસ્ટોલ જૂથ પાણી યોજનાનું લોકાપર્ણ

PM Modi in Gujarat: 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસ્ટોલ યોજનાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા હોવાથી. આ વિસ્તારના હજારો ગરીબ આદિવાસી પરિવારોના ચહેરા પર ખુશી છવાયેલી જોવા મળી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन